Posts

Showing posts from September 15, 2020

સુરહ અલ્ માઈદહ 19,20

PART:-344            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~      આપ(ﷺ) નબી‌ બનીને આવ્યા પછી કોઈ                બહાનું રહેતું નથી                                          =======================                        પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 19,20 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَهۡلَ الۡـكِتٰبِ قَدۡ جَآءَكُمۡ رَسُوۡلُـنَا يُبَيِّنُ لَـكُمۡ عَلٰى فَتۡرَةٍ مِّنَ الرُّسُلِ اَنۡ تَقُوۡلُوۡا مَا جَآءَنَا مِنۡۢ بَشِيۡرٍ وَّلَا نَذِيۡرٍ‌ فَقَدۡ جَآءَكُمۡ بَشِيۡرٌ وَّنَذِيۡرٌ‌ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(19) (19). અય ક્તિાબવાળાઓ! રસૂલોના આવવામાં એક થોડા વિલંબ પછી અમારા રસૂલ (મુહમંદ(ﷺ)) આવી ચૂક્યા છે જે તમારા માટે (ધર્મ વિધાનો) વર્ણન કરી રહ્યા છે જેથી તમે એમ ન કહો કે અમારા પાસે કોઈ ખુશખબર આપવાવાળા અને ખબરદાર કરવાવાળા આવ્યા ન હતા, તો તમારા પાસે એક ખુશખબર આપવાવાળા અને ખબરદાર કરવાવાળ