સુરહ અલ્ માઈદહ 13,14
PART:-341 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ યહુદીઓ અને ઈસાઈઓ ની ખયાનતો ======================= પારા નંબર:- 06 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 13,14 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَبِمَا نَقۡضِهِمۡ مِّيۡثَاقَهُمۡ لَعَنّٰهُمۡ وَجَعَلۡنَا قُلُوۡبَهُمۡ قٰسِيَةً ۚ يُحَرِّفُوۡنَ الۡـكَلِمَ عَنۡ مَّوَاضِعِهٖۙ وَنَسُوۡا حَظًّا مِّمَّا ذُكِّرُ...