સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92
PART:-492 ~~~~~~~~ •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ નુકશાન માં પડવું એ બદબખ્ત કોમના હિસ્સા માં જ છે ┈┈┈┈••✦✿✦••┈┈┈┈• [ પારા નંબર:- 09 ] (7). સુરહ અલ્ અઅ્-રાફ ] [ આયત નં.:- 90,91,92 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَقَالَ الۡمَلَاُ الَّذِيۡنَ كَفَرُوۡا مِنۡ قَوۡمِهٖ لَئِنِ اتَّبَعۡتُمۡ شُعَيۡبًا اِنَّكُمۡ اِذًا لَّخٰسِرُوۡنَ(90) (90). અને તેમની કોમના કાફિર સરદારોએ કહ્યું કે, “જો તમે શુઐબનું અનુસરણ કર્યું તો બેશક તમે નુકસાન ઉઠાવનારા થઈ જશો." તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• પોતાના બાપ-દાદાઓના ધર્મને છોડવો અને તોલમાપમાં ઓછું ન કરવું તેમના નજદીક નુકસાનવાળી વાત હતી, સચ્ચાઈ એ હતી કે તેમાં જ તેમનો ફાયદો હતો, પરંતુ દુનિયાવાળાઓની ...