સુરહ અલ્ માઈદહ 81,82
PART:-374 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ યહુદીઓ મુસલમાનોના સૌથી મોટા દુશ્મન છે ======================= પારા નંબર:- 06 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 81,82 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَلَوۡ كَانُوۡا يُؤۡمِنُوۡنَ بِاللّٰهِ وَالنَّبِىِّ وَمَاۤ اُنۡزِلَ اِلَيۡهِ مَا اتَّخَذُوۡهُمۡ اَوۡلِيَآءَ وَلٰـكِنَّ كَثِيۡرًا مِّنۡهُمۡ فٰسِقُوۡنَ(81) (81). જો તેઓને અલ્લાહ (તઆલા) પર, નબી પર, અને જે ઉતા...