PART:-14/15
PART:-14 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) (આયત નં:-17,18) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ مَثَلُہُمۡ کَمَثَلِ الَّذِی اسۡتَوۡقَدَ نَارًا ۚ فَلَمَّاۤ اَضَآءَتۡ مَا حَوۡلَہٗ ذَہَبَ اللّٰہُ بِنُوۡرِہِمۡ وَ تَرَکَہُمۡ فِیۡ ظُلُمٰتٍ لَّا یُبۡصِرُوۡنَ ﴿۱۷﴾ 17).આ લોકોનું ઉદાહરણ એવું છે જેમ કે એક વ્યકિતએ આગ સળગાવી, અને જ્યારે તેણે સમગ્ર વાતાવરણને પ્રકાશિત કરી દીધું, તો અલ્લાહે તેમની આંખની જોવાની દૃષ્ટિ છીનવી લીધી અને તેમને એ હાલતમાં છોડી દીધા કે અંધકારમાં તેમને કશું દેખાતું નથી. ➖➖➖➖➖➖➖➖➖ صُمٌّۢ بُکۡمٌ عُمۡیٌ فَہُمۡ لَا یَرۡجِعُوۡنَ ﴿ۙ۱۸﴾ 18).આ લોકો બહેરા છે, મૂંગા છે, આંધળા છે, તેઓ હવે પાછા નહીં ફરે. ➖➖➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી) 1).અહીંયા મુનાફિકો ની મિસાલ આપવામાં આવી છે કે જેમની સામે ઈસ્લામ ની રોશની આવ્યા પછી પણ નિફાક અને ગુમરાહી માં ફસાયેલા રહ્યાં ઈસ્લામ ની...