સુરહ બકરહ 190,191,192
PART:-109 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-190,191,192 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَقَاتِلُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِ الَّذِيۡنَ يُقَاتِلُوۡنَكُمۡ وَلَا تَعۡتَدُوۡا ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ الۡمُعۡتَدِيۡنَ (190) 190). અને લડો અલ્લાહના માર્ગમાં માર્ગમાં તેમનાથી જેઓ તમારાથી લડે છે અને જુલમ છે અને જુલમ ન કરો, અલ્લાહ(તઅાલા) જાલિમ ને પસંદ નથી કરતો. તફસીર(સમજુતી):- આ આયતમાં પ્રથમવાર તે લોકોથી લડવાનું હુકમ આપવામાં આવ્યો છે,જેઓ હંમેશા મુસલમાનોના કતલ કરવાના ખ્યાલમાં રહેતા હતા તેમ છતા અતિરેકથી રોકવામાં આવ્યા છે જેનો મતલબ તે છે કે કચડો નહીં, સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને જેમનું જંગમાં કોઈ યોગદાન ન હોય કતલ ન કરો, વૃક્ષો વગેરેને સળગાવી દેવા, જાનવરોને વગર કારણે મારી નાખવા પણ અતિરેક છે તેનાથી બચવા માં આવે.(ઈબ્ને કસીર) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاقۡتُلُوۡهُمۡ حَيۡثُ ثَقِفۡتُمُوۡهُمۡ وَاَخۡرِجُوۡهُمۡ مِّنۡ ح...