સુરહ બકરહ 256,257
PART:-140 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-256,257 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَاۤ اِكۡرَاهَ فِى الدِّيۡنِۙ قَد تَّبَيَّنَ الرُّشۡدُ مِنَ الۡغَىِّۚ فَمَنۡ يَّكۡفُرۡ بِالطَّاغُوۡتِ وَيُؤۡمِنۡۢ بِاللّٰهِ فَقَدِ اسۡتَمۡسَكَ بِالۡعُرۡوَةِ الۡوُثۡقٰى لَا انْفِصَامَ لَهَا ؕ وَاللّٰهُ سَمِيۡعٌ عَلِيۡمٌ(256) 256).ધર્મના વિષે કોઈ બળજબરી નથી, સત્ય, જૂઠથી અલગ થઈ ગયુ, એટલા માટે જે માણસ તાગૂત (અલ્લાહ તઆલાના સિવાય બીજા માઅબૂદો)ને નકારી અલ્લાહ (તઅાલા) પર ઈમાન લાવે, તેણે મજબૂત કડુ પકડી લીધું, જે ક્યારેય પણ નહિ તૂટે, અને અલ્લાહ(તઆલા) સાંભળનાર અને જાણનાર છે તફસીર(સમજુતી):- આ આયત નાઝિલ થવામાં કહેવાય છે કે કેટલાક ...