Posts

Showing posts from December 15, 2020

સુરહ અલ્ અન્-આમ 104,105,106

 PART:-430            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~      હક(સત્ય) ની સ્પષ્ટ દલીલ જાહેર થઈ ગઈ           અને મુશરિકોથી વિમુખ થઈ જાઓ            =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-104,105,106 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قَدۡ جَآءَكُمۡ بَصَآئِرُ مِنۡ رَّبِّكُمۡ‌ۚ فَمَنۡ اَبۡصَرَ فَلِنَفۡسِهٖ‌ ۚ وَمَنۡ عَمِىَ فَعَلَيۡهَا‌ ؕ وَمَاۤ اَنَا عَلَيۡكُمۡ بِحَفِيۡظٍ(104) (104). તમારા રબ તરફથી તમારા પાસે દલીલ આવી ગઈ છે, તો જે જોશે તે પોતાના ભલા માટે (જોશે), અને જે આંધળો બની જશે તે પોતાન...