સુરહ અલ્ અન્-આમ 80,81
PART:-420 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ ઈબ્રાહીમ અલયહ સલામ સાથે બાતિલ પરસ્તોનો મુનાઝરો ======================= પારા નંબર:- 07 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:-80,81 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَحَآجَّهٗ قَوۡمُهٗ ؕ قَالَ اَتُحَآجُّٓونِّىۡ فِى اللّٰهِ وَقَدۡ هَدٰٮنِؕ وَلَاۤ اَخَافُ مَا تُشۡرِكُوۡنَ بِهٖۤ اِلَّاۤ اَنۡ يَّشَآءَ رَبّ...