સુરહ આલે ઈમરાન 193,194
PART:-244 (Quran-Section) (3)સુરહ આલે ઈમરાન આયત નં.:-193,194 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ رَبَّنَاۤ اِنَّنَا سَمِعۡنَا مُنَادِيًا يُّنَادِىۡ لِلۡاِيۡمَانِ اَنۡ اٰمِنُوۡا بِرَبِّكُمۡ فَاٰمَنَّا ۖرَبَّنَا فَاغۡفِرۡ لَنَا ذُنُوۡبَنَا وَكَفِّرۡ عَنَّا سَيِّاٰتِنَا وَتَوَفَّنَا مَعَ الۡاَبۡرَارِۚ(193) 193).અય અમારા રબ! અમે સાંભળ્યું એક પોકારનાર ઈમાનની તરફ બોલાવી રહ્યો છે કે લોકો! પોતાના રબ પર ઈમાન લાવો અને અમે ઈમાન લાવ્યા. અય અમારા રબ! હવે તો અમારા ગુનાહ માફ કરી દે અને અમારી બૂરાઈઓ અમારાથી દૂર કરી દે અને અમારી મોત નેક લોકોની સાથે કર. ☘☘☘☘☘☘☘☘☘☘☘ رَبَّنَا وَاٰتِن...