સુરહ આલે ઈમરાન 193,194

PART:-244
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-193,194
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

رَبَّنَاۤ اِنَّنَا سَمِعۡنَا مُنَادِيًا يُّنَادِىۡ لِلۡاِيۡمَانِ اَنۡ اٰمِنُوۡا بِرَبِّكُمۡ فَاٰمَنَّا  ۖرَبَّنَا فَاغۡفِرۡ لَنَا ذُنُوۡبَنَا وَكَفِّرۡ عَنَّا سَيِّاٰتِنَا وَتَوَفَّنَا مَعَ الۡاَبۡرَارِ‌ۚ(193)

193).અય અમારા રબ! અમે સાંભળ્યું એક પોકારનાર ઈમાનની તરફ બોલાવી રહ્યો છે કે લોકો! પોતાના રબ પર ઈમાન લાવો અને અમે ઈમાન લાવ્યા. અય અમારા
રબ! હવે તો અમારા ગુનાહ માફ કરી દે અને અમારી બૂરાઈઓ અમારાથી દૂર કરી દે અને અમારી મોત નેક લોકોની સાથે કર.

☘☘☘☘☘☘☘☘☘☘☘

رَبَّنَا وَاٰتِنَا مَا وَعَدتَّنَا عَلٰى رُسُلِكَ وَلَا تُخۡزِنَا يَوۡمَ الۡقِيٰمَةِ ‌ؕ اِنَّكَ لَا تُخۡلِفُ الۡمِيۡعَادَ(194)

194).અય અમારા રબ! અમને તે અર્પણ કર જેનો વાયદો તેં અમારાથી પોતાના રસૂલો મારફતે કર્યો છે.અને અમને કયામતના દિવસે જલીલ (ફજેત) ન કર,
બેશક તું પોતાના વાયદાથી વિપરિત કરવાવાળો નથી.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92