સુરહ આલે ઈમરાન 191,192

PART:-243
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-191,192
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

الَّذِيۡنَ يَذۡكُرُوۡنَ اللّٰهَ قِيَامًا وَّقُعُوۡدًا وَّعَلٰى جُنُوۡبِهِمۡ وَيَتَفَكَّرُوۡنَ فِىۡ خَلۡقِ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ‌ۚ رَبَّنَا مَا خَلَقۡتَ هٰذَا بَاطِلًا ۚ سُبۡحٰنَكَ فَقِنَا عَذَابَ النَّارِ(191)

191).જેઓ અલ્લાહ (તઆલા)ને ઊભા રહીને અને બેસીને અને પોતાના પડખાભેર સૂતા સૂતા યાદ કરે છે અને આકાશો અને ધરતીની પેદાઈશ પર વિચાર કરે છે (અને કહે છે) અય અમારા રબ! તે આ બધું વ્યર્થ નથી બનાવ્યું, તું પવિત્ર છે, બસ તું અમને આગથી બચાવી લે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

رَبَّنَاۤ اِنَّكَ مَنۡ تُدۡخِلِ النَّارَ فَقَدۡ اَخۡزَيۡتَهٗ ‌ؕ وَمَا لِلظّٰلِمِيۡنَ مِنۡ اَنۡصَارٍ(192)

192).અય અમારા પાલનહાર! તું જેને આગમાં નાખે બેશક તેને તે અપમાનિત કર્યો અને જાલીમોનો મદદગાર કોઈ નથી.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92