સુરહ અલ્ માઈદહ 17,18
PART:-343 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ ઈસા અલૈહિસ્સલામ ને અલ્લાહ નો પુત્ર કહેવું કુફ્ર છે ======================= પારા નંબર:- 06 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 17,18 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَـقَدۡ كَفَرَ الَّذِيۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰهَ هُوَ الۡمَسِيۡحُ ابۡنُ مَرۡيَمَؕ قُلۡ فَمَنۡ يَّمۡلِكُ مِنَ اللّٰهِ شَيۡئًـــا اِنۡ اَرَادَ اَنۡ يُّهۡلِكَ...