Posts

Showing posts from November 7, 2020

સુરહ અલ્ અન્-આમ 12,13,14,15,16

 PART:-396            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          અલ્લાહનું એક હોવું,તેની રહમત       અને આખિરતના દિવસનું ઝીક્ર                      =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-12,13,14,15,16 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قُلْ لِّمَنۡ مَّا فِى السَّمٰوٰتِ وَالۡاَرۡضِ‌ؕ قُلْ لِّلّٰهِ‌ؕ كَتَبَ عَلٰى نَفۡسِهِ الرَّحۡمَةَ ‌ ؕ لَيَجۡمَعَنَّكُمۡ اِلٰى يَوۡمِ الۡقِيٰمَةِ لَا رَيۡبَ فِيۡهِ‌ ؕ اَلَّذِيۡنَ خَسِرُوۡۤا اَنۡفُسَهُمۡ فَهُمۡ لَا يُؤۡمِنُوۡنَ(12) (12). તમે કહી દો કે, “જે કંઈ આકાશો અને ધરતીમાં છે. તે બધા ઉપર કોની માલિકી છે?” તમે કહી દો, બધા ઉપર અલ્લાહની માલિકી છે, અલ્લાહે કૃપા કરવું પોતાના ઉપર અનિવાર્ય કરી લીધું છે. તમને અલ્લાહ(તઆલા) કયામતના દિવસે જમા કરશે, જેમાં કોઈ શંકા નથી, જે લોકોએ પોતાને બરબાદ કરી લીધા છે તેઓ જ ઈમાન લાવશે નહિં. તફસીર(સમજુતી):- જેવી રીતે હદીસમ