Posts

Showing posts from July 28, 2020

સુરહ અન્-નિસા 95,96

PART:-296                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-95,96                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      અલ્લાહના માર્ગમાં મુજાહિદ અને જિહાદ ન કરવાવાળા વચ્ચે ફરક     ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَا يَسۡتَوِى الۡقَاعِدُوۡنَ مِنَ الۡمُؤۡمِنِيۡنَ غَيۡرُ اُولِى الضَّرَرِ وَالۡمُجَاهِدُوۡنَ فِىۡ سَبِيۡلِ اللّٰهِ بِاَمۡوَالِهِمۡ وَاَنۡفُسِهِمۡ‌ ؕ فَضَّلَ اللّٰهُ الۡمُجٰهِدِيۡنَ بِاَمۡوَالِهِمۡ وَاَنۡفُسِهِمۡ عَلَى الۡقٰعِدِيۡنَ دَرَجَةً‌  ؕ وَكُلًّا وَّعَدَ اللّٰهُ الۡحُسۡنٰى‌ؕ وَفَضَّلَ اللّٰهُ الۡمُجٰهِدِيۡنَ عَلَى الۡقٰعِدِيۡنَ اَجۡرًا عَظِيۡمًا ۙ‏(95) 95).જે મુસલમાનો વગર કારણે બેસી રહ્યા અને જેઓ અલ્લાહના માર્ગમાં પોતાના તન અને ધનની સાથે જિહાદ કરતા હોય બંને સમાન નથી, અલ્લાહે તેમને જેઓ પોતાના માલો અને જાનો સાથે જિહાદ કરે છે,દરજ્જાઓમાં શ્રેષ્ઠતા આપી છે તેમના પર જેઓ બેસેલા રહ્યા છે, અને આમ તો દરેક

સુરહ અન્-નિસા 93,94

PART:-295                 પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-93,94                       ☘☘☘☘☘☘☘☘☘☘☘                             આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~       ઈરાદાપૂર્વક મુસલમાનના કતલની સજા જહન્નમ     એહતિયાત(જાચ પડતાલ)નો હુકમ       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘  وَمَنۡ يَّقۡتُلۡ مُؤۡمِنًا مُّتَعَمِّدًا فَجَزَآؤُهٗ جَهَـنَّمُ خَالِدًا فِيۡهَا وَغَضِبَ اللّٰهُ عَلَيۡهِ وَلَعَنَهٗ وَاَعَدَّ لَهٗ عَذَابًا عَظِيۡمًا(93) 93).અને જો કોઈ ઈરાદાપૂર્વક કોઈ મુસલમાનને કતલ કરી નાખે તો તેની સજા જહન્નમ છે, જેમાં તે હંમેશા રહેશે, તેના પર અલ્લાહ (તઆલા)નો પ્રકોપ છે, તેના પર અલ્લાહ (તઆલા)એ લા’નત કરી છે, અને તેના માટે ઘણી મોટી સજા તૈયાર કરી રાખી છે. તફસીર (સમજુતી):- આ જાણી જોઈને કરેલ કતલની સજા છે. કતલ ત્રણ પ્રકારનું હોય છે. (1) અજાણતા કતલ (2)જાણી જોઈને કતલની જેમ (જે હદીસથી સાબિત છે). (3)જાણી જોઈને કતલ, જેનો અર્થ છે કોઈનું કતલના ઈરાદથી કતલ કરવામાં આવ્યું હોય અને તેના માટે તે સાધન