Posts

Showing posts from November 18, 2019

(2).સુરહ બકરહ 82,83

Image
PART:-46 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-82,83, ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ اُولٰٓئِکَ اَصۡحٰبُ الۡجَنَّۃِ ۚ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿٪۸۲﴾ 82).અને જે લોકો ઈમાન લાવશે અને સદકાર્ય કરશે તેઓ જ જન્નતી છે અને જન્નતમાં તેઓ હંમેશા રહેશે. (રુકૂઅ-૯) તફસીર(સમજુતી):- આ આયત માં યહુદીઓ જે દાવો કરતાં હતા તેનો જવાબ આપ્યો છે કે જે લોકો ઈમાનવાળા હશે અને નેક આમાલ કર્યો હશે તેઓ હંમેશાં જન્નત માં રહેશે __________________________ وَ اِذۡ اَخَذۡنَا مِیۡثَاقَ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ لَا تَعۡبُدُوۡنَ اِلَّا اللّٰہَ ۟ وَ بِالۡوَالِدَیۡنِ اِحۡسَانًا وَّ ذِی ‌الۡقُرۡبٰی وَ الۡیَتٰمٰی وَ الۡمَسٰکِیۡنِ وَ قُوۡلُوۡا لِلنَّاسِ حُسۡنًا وَّ اَقِیۡمُوا الصَّلٰوۃَ وَ اٰتُوا الزَّکٰوۃَ ؕ ثُمَّ تَوَلَّیۡتُمۡ اِلَّا قَلِیۡلًا مِّنۡکُمۡ وَ اَنۡتُمۡ مُّعۡرِضُوۡنَ ﴿۸۳﴾ 83).યાદ કરો, ઇસરાઈલની સંતાન પાસેથી અમે પાકું વચન લીધ