સુરહ અલ્ માઈદહ 65,66
 PART:-367            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          રબ તરફથી ઉતારવામાં આવેલ            કિતાબો પર ઈમાન લાવો        =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 65,66 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَلَوۡ اَنَّ اَهۡلَ الۡـكِتٰبِ اٰمَنُوۡا وَاتَّقَوۡا لَـكَفَّرۡنَا عَنۡهُمۡ سَيِّاٰتِهِمۡ وَلَاَدۡخَلۡنٰهُمۡ جَنّٰتِ النَّعِيۡمِ(65) (65). અને જો આ કિતાબવાળાઓ ઈમાન લાવતા અને અલ્લાહથી ડરતા, તો અમે તેમની બધી બૂરાઈઓ મીતાવી દેતા અને તેઓને જરૂર નેઅમતોથી ભરપુર જન્નતમાં લઈ જતા. તફસીર(સમજુતી):- એટલે...