સુરહ અન્-નિસા 142,143
   PART:-318                  પારા નંબર:- 05        (4)સુરહ અન્-નિસા           આયત નં.:-142,143           ☘☘☘☘☘☘☘☘☘☘☘                             આજની આયાતના વિષય      ~~~~~~~~~~~~~~         મુનાફિકોની ચાલ  અને ફરેબ     ☘☘☘☘☘☘☘☘☘☘☘  اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم     અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)  ☘☘☘☘☘☘☘☘☘☘☘     اِنَّ الۡمُنٰفِقِيۡنَ يُخٰدِعُوۡنَ اللّٰهَ وَهُوَ خَادِعُوْهُمۡ ۚ وَاِذَا قَامُوۡۤا اِلَى الصَّلٰوةِ قَامُوۡا كُسَالٰى ۙ يُرَآءُوۡنَ النَّاسَ وَلَا يَذۡكُرُوۡنَ اللّٰهَ اِلَّا قَلِيۡلًا(142)     (142). બેશક મુનાફિકો અલ્લાહ (તઆલા)થી છેતરપિંડી કરી રહ્યા છે, અને તે તેમને તેમની છેતરપિંડીનો બદલો આપવાવાળો છે, અને જ...