સુરહ અન્-નિસા 141


PART:-317
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-141
       
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

       મુનાફિકો નો હાલ

☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

الَّذِيۡنَ يَتَرَ بَّصُوۡنَ بِكُمۡ‌ ۚ فَاِنۡ كَانَ لَـكُمۡ فَتۡحٌ مِّنَ اللّٰهِ قَالُـوۡۤا اَلَمۡ نَـكُنۡ مَّعَكُمۡ ‌ ۖ وَاِنۡ كَانَ لِلۡكٰفِرِيۡنَ نَصِيۡبٌۙ قَالُـوۡۤا اَلَمۡ نَسۡتَحۡوِذۡ عَلَيۡكُمۡ وَنَمۡنَعۡكُمۡ مِّنَ الۡمُؤۡمِنِيۡنَ‌ ؕ فَاللّٰهُ يَحۡكُمُ بَيۡنَكُمۡ يَوۡمَ الۡقِيٰمَةِ ‌ؕ وَلَنۡ يَّجۡعَلَ اللّٰهُ لِلۡكٰفِرِيۡنَ عَلَى الۡمُؤۡمِنِيۡنَ سَبِيۡلًا(141)

141).જેઓ તમારા બારામાં રાહ જોઈ રહ્યા છે, પછી જો તમારી જીત અલ્લાહ તરફથી હોય તો તેઓ કહે છે કે શું અમે તમારી સાથે ન હતા? અને જો કાફિરોને થોડી ઘણી સફળતા મળે છે તો કહે છે શું અમે તમને ઘેરી લીધા ન હતા અને મુસલમાનોથી બચાવ્યા ન હતા? તો કયામતના દિવસે અલ્લાહ જ તમારી વચ્ચે ફેંસલો કરશે અને અલ્લાહ કદી પણ કાફિરોને મુસલમાનો પર કોઈ માર્ગ (પ્રભાવ) નથી આપતો.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92