સુરહ અન્-નિસા 137,138


PART:-315
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-137,138
       
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

       ઈસ્લામથી ફરી જવાની સજા 

☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ الَّذِيۡنَ اٰمَنُوۡا ثُمَّ كَفَرُوۡا ثُمَّ اٰمَنُوۡا ثُمَّ كَفَرُوۡا ثُمَّ ازۡدَادُوۡا كُفۡرًا لَّمۡ يَكُنِ اللّٰهُ لِيَـغۡفِرَ لَهُمۡ وَلَا لِيَـهۡدِيَهُمۡ سَبِيۡلًا(137)

137).બેશક તે લોકો જેઓ ઈમાન લાવ્યા પછી ઈન્કાર કર્યો, ફરી ઈમાન લાવ્યા ફરી ઈન્કાર કર્યો અને ઈન્કાર
કરવામાં વધી ગયા, અલ્લાહ હકીકતમાં તેમને માફ નહિં કરે અને ન સીધો માર્ગ દેખાડશે.

તફસીર (સમજુતી):-

અમુક મુફ્ફસિરિન કહે છે કે આ આયત યહુદીઓ વિષે છે જેઓ એ મુસા(અ.સ) પર ઈમાન લાવીને પછી ઈન્કાર કર્યો પછી ઈસા(અ.સ) પર ઈમાન લાવીને ઈન્કાર કર્યો અને તેઓએ મુહંમદ (સ.અ.વ) નો પર ઈન્કાર કર્યો
જ્યારે અમુક મુફ્ફસિરિન નુ કહેવુ છે કે આ આયત મુનાફિકો વિષે છે જેઓ મુસલમાનોની મહેફીલમા કહેતા અમે ઈમાનવાળા છે અને પોતાના શયતાન દોસ્તો સાથે જઈને કહેતા કે અમે તો તેમને ધોકો આપી રહ્યાં છે
☘☘☘☘☘☘☘☘☘☘☘

بَشِّرِ الۡمُنٰفِقِيۡنَ بِاَنَّ لَهُمۡ عَذَابًا اَلِيۡمًا(138)

138).મુનાફિકોને જાણ કરી દો કે તેમના માટે પીડાકારક સજા તૈયાર છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92