સુરહ અન્-નિસા 164,165
PART:-328 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ રસૂલો ખુશખબર આપનાર અને ખબરદાર કરનાર છે ======================= પારા નંબર:- 06 (4)સુરહ અન્-નિસા આયત નં.:-164,165 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَرُسُلًا قَدۡ قَصَصۡنٰهُمۡ عَلَيۡكَ مِنۡ قَبۡلُ وَرُسُلًا لَّمۡ نَقۡصُصۡهُمۡ عَلَيۡكَ ؕ وَكَلَّمَ اللّٰهُ مُوۡسٰى تَكۡلِيۡمًا(164) (164).અને તમારા પહેલાના ઘણા રસૂલોના કિસ્સાઓ અમે તમને વર્ણન કર્યા છે,...