સુરહ અલ્ માઈદહ 21,22
PART:-345 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ બની-ઈસરાઈલ ની નાફરમાની ======================= પારા નંબર:- 06 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 21,22 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰقَوۡمِ ادۡخُلُوا الۡاَرۡضَ الۡمُقَدَّسَةَ الَّتِىۡ كَتَبَ اللّٰهُ لَـكُمۡ وَلَا تَرۡتَدُّوۡا عَلٰٓى اَدۡبَارِكُمۡ فَتَـنۡقَلِبُوۡا خٰسِرِيۡنَ(21) (21). મારી કોમવાળાઓ! તે પવિત્ર ધરતીમાં દાખલ થાઓ, જેને અલ્લાહ (તઆલા)એ તમારા નામે લખી...