સુરહ આલે ઈમરાન 75,76
PART:-188 (Quran-Section) (3)સુરહ આલે ઈમરાન આયત નં.:-75,76 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم* અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمِنۡ اَهۡلِ الۡكِتٰبِ مَنۡ اِنۡ تَاۡمَنۡهُ بِقِنۡطَارٍ يُّؤَدِّهٖۤ اِلَيۡكَۚ وَمِنۡهُمۡ مَّنۡ اِنۡ تَاۡمَنۡهُ بِدِيۡنَارٍ لَّا يُؤَدِّهٖۤ اِلَيۡكَ اِلَّا مَا دُمۡتَ عَلَيۡهِ قَآئِمًا ؕ ذٰ لِكَ بِاَنَّهُمۡ قَالُوۡا لَيۡسَ عَلَيۡنَا فِىۡ الۡاُمِّيّٖنَ سَبِيۡلٌۚ وَيَقُوۡلُوۡنَ عَلَى اللّٰهِ الۡكَذِبَ وَ هُمۡ يَعۡلَمُوۡنَ(75) 75).અને કેટલાક કિતાબવાળાઓ એવા પણ છે કે તમે તેમને ખજાનાઓના અમાનતદાર બનાવી દો તો પણ તમને પરત કરી દેશે, અને તેમનામાંથી કેટલાક એવા પણ છે જો તમે તેમને એક દીનાર પણ અમાનત તરીકે આપો તો તમને પરત નહિ કરે, હા! એ વાત અલગ છે કે તમે તેમના માથા પર સવાર થઈ જાઓ, આ એટલા માટે કે તેઓએ કહી રાખ્યું છે કે અમારા પર આ અભણોના હકનો કોઈ...