સુરહ અલ્ માઈદહ 67,68
PART:-368 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ ઈસ્લામ નો પ્રચાર અને પ્રસાર કરવો એ પયગંબરોની ફર્ઝ છે ======================= પારા નંબર:- 06 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 67,68 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ يٰۤـاَيُّهَا الرَّسُوۡلُ بَلِّغۡ مَاۤ اُنۡزِلَ اِلَيۡكَ مِنۡ رَّبِّكَ ؕ وَاِنۡ لَّمۡ تَفۡعَلۡ فَمَا بَلَّغۡتَ رِسٰلَـتَهٗ ؕ وَاللّٰهُ يَعۡصِمُكَ مِنَ النَّاسِ ؕ اِنَّ اللّٰهَ لَا يَهۡدِى الۡقَوۡمَ الۡـكٰفِرِيۡنَ(67) (67). અય રસૂલ ! તમારા પાસે તમારા રબ તરફથી જે કંઈ (સંદેશો) ઉતારવામાં આવ્યો છે તેને પહોંચાડી ...