(2).સુરહ બકરહ:- 47,48

PART:-29 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-47,48 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ یٰبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ اذۡکُرُوۡا نِعۡمَتِیَ الَّتِیۡۤ اَنۡعَمۡتُ عَلَیۡکُمۡ وَ اَنِّیۡ فَضَّلۡتُکُمۡ عَلَی الۡعٰلَمِیۡنَ ﴿۴۷﴾ 47).હે ઇસરાઈલની સંતાન ! યાદ કરો મારી તે નેઅમત (કૃપા)ને જેનાથી મેં તમને નવાજ્યા હતા અને તે વાતને કે મેં તમને દુનિયાની બધી કોમો (જાતિઓ) પર શ્રેષ્ઠતા પ્રદાન કરી હતી. તફસીર(સમજૂતી):- ઉલ્લેખનીય છે કે ઇસરાઇલના પૂર્વજો પર અલ્લાહનુ ઈનામ એ હતું કે તેમનામાંથી નબીઓ નો સિલસિલો ચાલુ રહ્યો અને તેમને ઈલ્મી પુસ્તકો આપવામાં આવી હતી અને તેઓને તેમના સમયના અન્ય લોકો કરતા વધારે સમ્માન મળ્યું હતું ----------------------------------------- وَ اتَّقُوۡا یَوۡمًا لَّا تَجۡزِیۡ نَفۡسٌ عَنۡ نَّفۡسٍ شَیۡئًا وَّ لَا یُقۡبَلُ مِنۡہَا شَفَاعَۃٌ وَّ لَا یُؤۡخَذُ مِنۡہَا عَدۡلٌ وَّ لَا ہُمۡ یُنۡصَرُوۡنَ ﴿۴۸﴾ 48).અને ડર...