સુરહ આલે ઈમરાન 57,58,59,60
 PART:-180           (Quran-Section)         (3)સુરહ આલે ઈમરાન          આયત નં.:-57,58                          59,60                         ☘☘☘☘☘☘☘☘☘☘☘   اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم   અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)   ☘☘☘☘☘☘☘☘☘☘☘   وَاَمَّا الَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَيُوَفِّيۡهِمۡ اُجُوۡرَهُمۡؕ وَ اللّٰهُ لَا يُحِبُّ الظّٰلِمِيۡنَ(57)   57).પરંતુ ઈમાનવાળાઓ અને નેક કામ કરનારાઓને અલ્લાહ (તઆલા) તેમનો પૂરેપૂરો બદલો આપશે અને અલ્લાહ (તઆલા) જાલીમોને પસંદ નથી કરતો.   ☘☘☘☘☘☘☘☘☘☘☘   ذٰ لِكَ نَـتۡلُوۡهُ عَلَيۡكَ مِنَ الۡاٰيٰتِ وَ الذِّكۡرِ الۡحَكِيۡمِ(58)   58).આ જેને અમે તમારા પર પઢી રહ્યા છીએ, આયતો છે અને અટલ ઉપદેશ (બુદ્ધિમત્તાવાળી શિખામણ) છે.   ☘☘☘☘☘☘☘☘☘☘☘   اِنَّ مَثَلَ عِيۡسٰى عِنۡدَ اللّٰهِ كَمَثَلِ اٰدَمَؕ خَلَقَهٗ مِنۡ تُرَابٍ ثُمَّ قَالَ لَهٗ كُنۡ فَيَكُو...