Posts

Showing posts from October 23, 2020

સુરહ અલ્ માઈદહ 98,99,100

 PART:-382            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            સારી અને ખરાબ વસ્તુઓ                સમાન ન હોય શકે                                     =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 98,99,100 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ اِعۡلَمُوۡۤا اَنَّ اللّٰهَ شَدِيۡدُ الۡعِقَابِ وَاَنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(98) (98). તમે યકીન કરો કે અલ્લાહ (તઆલા) સજા પણ સખત આપવાવાળો છે અને અલ્લાહ (તઆલા) ઘણો બખ્શવાવાળો અને ઘણો મહેરબાન પણ છે. તફસીર(સમજુતી):- એક બાજુ અલ્લાહના અઝાબથી પનાહ માંગો અને બીજી બાજુ તેની રહમતની ઉમ્મીદ પણ રાખો અસલ ઈમાન એ કે બંદાઓ પર ખૌફ અને રાજીપા(ડર અને ઉમ્મીદ) બન્નેની હાલતમાં રહે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ مَا عَلَى الرَّسُوۡلِ اِلَّا الۡبَلٰغُ‌ ؕ وَاللّٰهُ يَعۡلَمُ مَا تُبۡدُوۡنَ وَمَا تَكۡتُمُوۡنَ(99) (99). રસૂલનું કર્તવ્ય તો ફક્ત પહોંચાડવાનું છે અને અલ્લાહ (તઆલા) તે બધુ