સુરહ આલે ઈમરાન 103,104
   PART:-201           (Quran-Section)         (3)સુરહ આલે ઈમરાન          આયત નં.:-103,104                          ☘☘☘☘☘☘☘☘☘☘☘   اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم   અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)   ☘☘☘☘☘☘☘☘☘☘☘     وَاعۡتَصِمُوۡا بِحَبۡلِ اللّٰهِ جَمِيۡعًا وَّلَا تَفَرَّقُوۡا ۖ وَاذۡكُرُوۡا نِعۡمَتَ اللّٰهِ عَلَيۡكُمۡ اِذۡ كُنۡتُمۡ اَعۡدَآءً فَاَ لَّفَ بَيۡنَ قُلُوۡبِكُمۡ فَاَصۡبَحۡتُمۡ بِنِعۡمَتِهٖۤ اِخۡوَانًا ۚ وَكُنۡتُمۡ عَلٰى شَفَا حُفۡرَةٍ مِّنَ النَّارِ فَاَنۡقَذَكُمۡ مِّنۡهَا ؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَـكُمۡ اٰيٰتِهٖ لَعَلَّكُمۡ تَهۡتَدُوۡنَ(103)     103).અને અલ્લાહ (તઆલા) ની રસ્સીને બધા ભેગા મળીને  મજબૂતીથી પકડી લો, અને જૂથબંધી ન કરો,અને અલ્લાહ (તઆલા)ના તે વખતના ઉપકારને યાદ કરો જ્યારે તમે લોકો પરસ્પર એકબીજાના દુશ્મન હતા, તેણે તમારા...