સુરહ આલે ઈમરાન 101,102

PART:-200
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-101,102
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَكَيۡفَ تَكۡفُرُوۡنَ وَاَنۡـتُمۡ تُتۡلٰى عَلَيۡكُمۡ اٰيٰتُ اللّٰهِ وَفِيۡكُمۡ رَسُوۡلُهٗ ‌ؕ وَمَنۡ يَّعۡتَصِمۡ بِاللّٰهِ فَقَدۡ هُدِىَ اِلٰى صِرَاطٍ مُّسۡتَقِيۡمٍ(101)

101).અને (એટલે કે આ સ્પષ્ટ છે) તમે કેવી રીતે કુફ્ર કરી શકો છો? જયારે કે તમારા પર અલ્લાહ
(તઆલા)ની આયતો પઢવામાં આવે છે અને તમારામાં રસૂલ (ﷺ ) મોજૂદ છે, અને જે અલ્લાહ (તઆલા)ના ધર્મને મજબૂતીથી પકડી લેશે, બેશક તેને સીધો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا اتَّقُوا اللّٰهَ حَقَّ تُقٰتِهٖ وَلَا تَمُوۡتُنَّ اِلَّا وَاَنۡـتُمۡ مُّسۡلِمُوۡنَ(102)

102).અય ઈમાનવાળાઓ! અલ્લાહથી એટલું ડરો જેટલું તેનાથી ડરવું જોઈએ અને (જૂઓ) મૃત્યુ સુધી મુસલમાન જ રહેજો.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92