સુરહ આલે ઈમરાન 81,82
PART:-191 (Quran-Section) (3)સુરહ આલે ઈમરાન આયત નં.:-81,82 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذۡ اَخَذَ اللّٰهُ مِيۡثَاقَ النَّبِيّٖنَ لَمَاۤ اٰتَيۡتُكُمۡ مِّنۡ كِتٰبٍ وَّحِكۡمَةٍ ثُمَّ جَآءَكُمۡ رَسُوۡلٌ مُّصَدِّقٌ لِّمَا مَعَكُمۡ لَـتُؤۡمِنُنَّ بِهٖ وَلَـتَـنۡصُرُنَّهٗ ؕ قَالَ ءَاَقۡرَرۡتُمۡ وَاَخَذۡتُمۡ عَلٰى ذٰ لِكُمۡ اِصۡرِىۡؕ قَالُوۡۤا اَقۡرَرۡنَا ؕ قَالَ فَاشۡهَدُوۡا وَاَنَا مَعَكُمۡ مِّنَ الشّٰهِدِيۡنَ(81) 81).અને જયારે અલ્લાહ (તઆલા)એ નબીઓથી વચન લીધું કે જે કંઈ હું તમને કિતાબ અને હિકમત આપું,પછી તમારા પાસે તે રસૂલ આવે જે તમારા પાસેની વસ્તુને સાચી બતાવે તો તમારા માટે તેના પર ઈમાન લાવવું અને તેની મદદ કરવી જરૂરી છે. ફરમાવ્યું કે તમે આને કબૂલ કરો છો અને તેના પર મારી જવાબદારી લો છો ? બધાએ કહ્યું, અમને કબૂલ છે, ફરમ...