સુરહ અલ્ અન્-આમ 35,36
PART:-403 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ હિદાયત આપવાનું કામ અલ્લાહનું છે ======================= પારા નંબર:- 07 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:-35,36 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَاِنۡ كَانَ كَبُرَ عَلَيۡكَ اِعۡرَاضُهُمۡ فَاِنِ اسۡتَطَعۡتَ اَنۡ تَبۡتَغِىَ نَفَقًا فِى الۡاَرۡضِ اَوۡ سُلَّمًا فِى السَّمَآءِ فَتَاۡتِيَهُمۡ بِاٰيَةٍ ؕ وَلَوۡ شَآءَ اللّٰهُ لَجَمَعَهُمۡ عَلَى الۡهُدٰى فَلَا تَكُوۡنَنَّ مِنَ الۡجٰهِلِيۡنَ(35) (35). અને જો તેમનું મોઢું ફેરવવું તમારા માટે અસહ્ય...