સુરહ અલ્ અન્-આમ 89,90
PART:-423 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ દુનિયાવાળાઓને શિખામણ ======================= પારા નંબર:- 07 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:-89,90 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ اُولٰٓئِكَ الَّذِيۡنَ اٰتَيۡنٰهُمُ الۡـكِتٰبَ وَالۡحُكۡمَ وَالنُّبُوَّةَ ؕ فَاِنۡ يَّكۡفُرۡ بِهَا هٰٓؤُلَۤاءِ فَقَدۡ وَكَّلۡنَا بِهَا قَوۡمًا لَّيۡسُوۡا بِهَا بِكٰفِرِيۡنَ(89) (89). તેઓને અમે કિતાબ અને હિકમત અને નબૂવત પ્રદાન કર્યા, અને જો આ લોક...