(2( સુરહ બકરહ 111,112
PART:-65 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-111,112 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ قَالُوۡا لَنۡ یَّدۡخُلَ الۡجَنَّۃَ اِلَّا مَنۡ کَانَ ہُوۡدًا اَوۡ نَصٰرٰی ؕ تِلۡکَ اَمَانِیُّہُمۡ ؕ قُلۡ ہَاتُوۡا بُرۡہَانَکُمۡ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۱۱۱﴾ 111). અને તેઓ કહે છે કે જન્નતમાં યહૂદી અને ઈસાઈના સિવાય કોઈ જશે નહિ, આ ફક્ત તેમની તમન્નાઓ છે, તેમને કહો જો તમે સાચા હોવ તો કોઈ ' દલીલ તો રજૂ કરો. તફસીર(સમજુતી):- અહીં ફરીથી કિતાબવાળાઓના ઘંમડ અને કપટ નુ બયાન કરવામાં આવે છે, જેમાં તેઓ ડુબેલા છે. અલ્લાહ તાઅ્લા ફરમાવે છે કે આ માત્ર એમની ઇચ્છાઓ છે જેની તેમની પાસે કોઈ દલીલ નથી. __________________________ بَلٰی مَنۡ اَسۡلَمَ وَجۡہَہٗ لِلّٰہِ وَ ہُوَ مُحۡسِنٌ فَلَہٗۤ اَجۡرُہٗ عِنۡدَ رَبِّہٖ ۪ وَ لَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۱۱۲﴾ 112). સાંભળો! જેણે પોતાની જા...