સુરહ અન્-નિસા. 71,72,73,74
PART:-284 પારા નંબર:- 05 (4)સુરહ અન્-નિસા આયત નં.:-71,72,73,74 ☘☘☘☘☘☘☘☘☘☘☘ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ પોતાના બચાવ માટે તદબીર અને ઈન્તિજામ જરૂરી છે મુનાફિકો નો કિરદાર ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا خُذُوۡا حِذۡرَكُمۡ فَانْفِرُوۡا ثُبَاتٍ اَوِ انْفِرُوۡا جَمِيۡعًا...