Posts

Showing posts from December 23, 2020

સુરહ અલ્ અન્-આમ 125,126

 PART:-439            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          હિદાયત અને ગુમરાહી અલ્લાહના                    હાથમાં છે               ઈસ્લામ જ સત્ય ધર્મ છે =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-125,126 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ فَمَنۡ يُّرِدِ اللّٰهُ اَنۡ يَّهۡدِيَهٗ يَشۡرَحۡ صَدۡرَهٗ لِلۡاِسۡلَامِ‌ۚ وَمَنۡ يُّرِدۡ اَنۡ يُّضِلَّهٗ يَجۡعَلۡ صَدۡرَهٗ ضَيِّقًا حَرَجًا كَاَنَّمَا يَصَّعَّدُ فِى السَّمَآءِ‌ؕ كَذٰلِكَ يَجۡعَلُ اللّٰهُ الرِّجۡسَ عَلَى الَّذِيۡنَ لَا يُؤۡمِنُوۡنَ(125) (125). જેને અલ્લાહ સાચો રસ્તો દેખાડવા ચાહે છે તેની છાતી ઈસ્લામ (ધર્મ) માટે ખોલી દે છે અને જેને ગુમરાહ કરવા ચાહે છે તેની છાતીને વધારે સંકુચિત કરી દે છે જેવો કે તે આકાશમાં ચઢી રહ્યો હોય, આ રીતે અલ્લાહ તેમને અપવિત્ર બનાવી દે છે જેઓ ઈમાન નથી ધરાવતા. તફસીર(સમજુતી):- એટલે કે જેવી રીતે તાકાત લ

સુરહ અલ્ અન્-આમ 123,124

 PART:-438            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~      મોટા માથાઓ પોતાના કરતૂતો ના સબબે             મોટો અંજામ ભોગવશે       =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-123,124 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَكَذٰلِكَ جَعَلۡنَا فِىۡ كُلِّ قَرۡيَةٍ اَكٰبِرَ مُجۡرِمِيۡهَا لِيَمۡكُرُوۡا فِيۡهَا‌ ؕ وَمَا يَمۡكُرُوۡنَ اِلَّا بِاَنۡفُسِهِمۡ وَمَا يَشۡعُرُوۡنَ(123) (123). અને આવી જ રીતે અમે દરેક વસ્તીમાં ત્યાંના મોટા-મોટા અપરાધીઓને કાવતરા રચવા માટે બનાવ્યા જેથી તેઓ કાવતરા રચે અને તેઓ પોતાના વિરુધ્ધ જ કાવતરા રચે છે અને તેમને તેનું ભાન નથી. તફસીર(સમજુતી):- "મોટા-મોટા અપરાધીઓ" મુરાદ સરદારો ઉચા હોદ્દાઓ ફર હોય જેઓ ખુબ ધનવાન હોય અને આવા લોકો જ અંબિયા અલયહ સલામ વિરુદ્ધ ઉભા થાય છે બાકી તો સામાન્ય માણસો તેમની પાછળ ચાલે છે એટલે કે તેઓ જેવું કહે અને કરાવે તેવું કરે છે.  &quo

સુરહ અલ્ અન્-આમ 120,121,122

PART:-437            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       (૧). અલ્લાહના નામ વગર ઝબેહ કરેલ                 જાનવર હરામ           (૨). કાફિર અને મોમિન ની મિસાલ                 =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-120,121,122 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَذَرُوۡا ظَاهِرَ الۡاِثۡمِ وَبَاطِنَهٗ‌ؕ اِنَّ الَّذِيۡنَ یَکْسِبُوۡنَ الۡاِثۡمَ سَيُجۡزَوۡنَ بِمَا كَانُوۡا يَقۡتَرِفُوۡنَ(120) (120). તમે ખુલ્લા અને છૂપા ગુનાહોને છોડી દો, બેશક જેઓ ગુનાહોની કમાણી કરે છે તેમને પોતાના ગુનાહ કરવાનો બદલો નજીકમાં જ આપવામાં આવશે. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَلَا تَاۡكُلُوۡا مِمَّا لَمۡ يُذۡكَرِ اسۡمُ اللّٰهِ عَلَيۡهِ وَاِنَّهٗ لَفِسۡقٌ ؕ وَاِنَّ الشَّيٰطِيۡنَ لَيُوۡحُوۡنَ اِلٰٓى اَوۡلِيٰٓـئِـهِمۡ لِيُجَادِلُوۡكُمۡ‌ ۚ وَاِنۡ اَطَعۡتُمُوۡهُمۡ اِنَّكُمۡ لَمُشۡرِكُوۡنَ(121) (121). અને તેને ન ખા

સુરહ અલ્ અન્-આમ 117,118,119

 PART:-436            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       દરેક વસ્તુને હરામ અથવા હલાલ હોવામાં         અલ્લાહનો જ ફેંસલો લાગું પડે છે                           =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-117,118,119 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ اِنَّ رَبَّكَ هُوَ اَعۡلَمُ مَنۡ يَّضِلُّ عَنۡ سَبِيۡلِهٖ‌ۚ وَهُوَ اَعۡلَمُ بِالۡمُهۡتَدِيۡنَ(117) (117). બેશક તમારો રબ તેમને સારી રીતે જાણે છે, જેઓ તેના માર્ગ પરથી ભટકી જાય છે અને તેમને પણ સારી રીતે જાણે છે, જેઓ તેના માર્ગ ઉપર ચાલે છે. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ فَـكُلُوۡا مِمَّا ذُكِرَ اسۡمُ اللّٰهِ عَلَيۡهِ اِنۡ كُنۡتُمۡ بِاٰيٰتِهٖ مُؤۡمِنِيۡنَ‏(118) (118). તો જે (જાનવર) પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય તેમાંથી ખાઓ, જો તમે તેની આયતો પર ઈમાન રાખતા હોય. તફસીર(સમજુતી):- એટલે કે જે જાનવરને શિકાર કરતી વખતે, અથવા કુરબાની અથવા ઝબેહ કર