સુરહ અલ્ અઅ્-રાફ 46,47
 PART:-474 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            અઅ્-રાફ, અઅ્-રાફ ના લોકો, અઅ્-રાફ ની જગ્યા          •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 46,47 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَبَيۡنَهُمَا حِجَابٌۚ وَعَلَى الۡاَعۡرَافِ رِجَالٌ يَّعۡرِفُوۡنَ كُلًّاۢ بِسِيۡمٰٮهُمۡ ۚ وَنَادَوۡا اَصۡحٰبَ الۡجَـنَّةِ اَنۡ سَلٰمٌ عَلَيۡكُمۡ لَمۡ يَدۡخُلُوۡهَا وَهُمۡ يَطۡمَعُوۡنَ(46) (46). અને તે બંને વચ્ચે એક પડદો હશે અને “અઅ્-રાફ” પર કેટલાક પુરૂષો હશે જે દરેકને તેમની નિશાનીઓ પરથી ઓળખી લેશે, અને જન્નતીઓને પોકારશે કે, “તમારા ઉપર સલામતી થાય.” તેઓ તેમાં (જન્નતમાં) દાખલ નહિં થઈ શક્યા હોય પરંતુ તેના...