Posts

Showing posts from January 2, 2021

સુરહ અલ્ અન્-આમ 149,150

 PART:-449            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       અલ્લાહની જ દલીલ પ્રભાવશાળી છે              =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:-149,150 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ فَلِلّٰهِ الۡحُجَّةُ الۡبَالِغَةُ‌ ۚ فَلَوۡ شَآءَ لَهَدٰٮكُمۡ اَجۡمَعِيۡنَ(149) (149). તમે કહી દો કે, “પછી અલ્લાહની જ દલીલ પ્રભાવશાળી છે, એટલા માટે જો તે ચાહે તો તમને બધાને હિદાયત આપી શકે છે." ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ هَلُمَّ شُهَدَآءَكُمُ الَّذِيۡنَ يَشۡهَدُوۡنَ اَنَّ اللّٰهَ حَرَّمَ هٰذَا ‌ۚ فَاِنۡ شَهِدُوۡا فَلَا تَشۡهَد...

સુરહ અલ્ અન્-આમ 147,148

 PART:-448            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              ગુનેહગારો ઉપર અઝાબ               ટાળવામાં નહીં આવે =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:-147,148 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ فَاِنۡ كَذَّبُوۡكَ فَقُلْ رَّبُّكُمۡ ذُوۡ رَحۡمَةٍ وَّاسِعَةٍ‌ ۚ وَلَا يُرَدُّ بَاۡسُهٗ عَنِ الۡقَوۡمِ الۡمُجۡرِمِيۡنَ(147) (147). જો તેઓ તમને જૂઠાડે તો કહો કે તમારા રબ (અલ્લાહ)ની કૃપા ઘણી વિશાળ છે અને તેનો અઝાબ ગુનેહગારો ઉપરથી ટાળવામાં નથી આવતો. તફસીર(સમજુતી):- "કૃપા ઘણી વિશાળ છે" એટલે કે નફરમાની કરવા...