સુરહ અલ્ અન્-આમ 149,150

 PART:-449


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

   અલ્લાહની જ દલીલ પ્રભાવશાળી છે

            

=======================        

     

            પારા નંબર:- 08

            (6)સુરહ અલ્ અન્-આમ

         આયત નં.:-149,150


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قُلۡ فَلِلّٰهِ الۡحُجَّةُ الۡبَالِغَةُ‌ ۚ فَلَوۡ شَآءَ لَهَدٰٮكُمۡ اَجۡمَعِيۡنَ(149)


(149). તમે કહી દો કે, “પછી અલ્લાહની જ દલીલ પ્રભાવશાળી છે, એટલા માટે જો તે ચાહે તો તમને બધાને હિદાયત આપી શકે છે."


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قُلۡ هَلُمَّ شُهَدَآءَكُمُ الَّذِيۡنَ يَشۡهَدُوۡنَ اَنَّ اللّٰهَ حَرَّمَ هٰذَا ‌ۚ فَاِنۡ شَهِدُوۡا فَلَا تَشۡهَدۡ مَعَهُمۡ‌‌ ۚ وَلَا تَتَّبِعۡ اَهۡوَآءَ الَّذِيۡنَ كَذَّبُوۡا بِاٰيٰتِنَا وَالَّذِيۡنَ لَا يُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَةِ وَهُمۡ بِرَبِّهِمۡ يَعۡدِلُوۡنَ(150)


(150). તમે કહી દો કે, “પોતાના તે ગવાહોને લાવો જે એ વાતની ગવાહી આપે કે અલ્લાહે તેને હરામ કરેલ છે.” પછી જો તેઓ ગવાહી આપે તો તમે તેમના સાથે ગવાહી ન આપશો અને તેમની ઈચ્છાઓનું અનુસરણ ન કરો અને જેમણે અમારી આયતોને જૂઠી કહી અને જેઓ આખિરત ઉપર યકીન નથી કરતા અને (બીજાઓને) પોતાના રબની જેમ માને છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92