સુરહ અલ્ માઈદહ 74,75,76
PART:-371 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ મસીહ એક પયગંબર હતાં ======================= પારા નંબર:- 06 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 74,75,76 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ اَفَلَا يَتُوۡبُوۡنَ اِلَى اللّٰهِ وَيَسۡتَغۡفِرُوۡنَهٗؕ وَاللّٰهُ غَفُوۡرٌ رَّحِيۡمٌ(74) (74). આ લોકો અલ્લાહ (તઆલા) તરફ કેમ નથી ઝૂકતા અને કેમ તૌબા નથી કરતા? અલ્લાહ (તઆલા) ઘણો માફ કરનાર અને ઘણો મહેરબાન છે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ مَا الۡمَسِيۡحُ ابۡنُ مَرۡيَمَ اِلَّا رَسُوۡلٌ ۚ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِهِ الرُّسُلُؕ وَاُمُّهٗ صِدِّيۡقَةٌ ؕ كَانَا ...