35,36:સુરહ બકરહ(2)

PART:-23 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) (આયત નં:-35,36) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ وَ قُلۡنَا یٰۤاٰدَمُ اسۡکُنۡ اَنۡتَ وَ زَوۡجُکَ الۡجَنَّۃَ وَ کُلَا مِنۡہَا رَغَدًا حَیۡثُ شِئۡتُمَا ۪ وَ لَا تَقۡرَبَا ہٰذِہِ الشَّجَرَۃَ فَتَکُوۡنَا مِنَ الظّٰلِمِیۡنَ ﴿۳۵﴾ 35).પછી અમે આદમને કહ્યું, ''તમે અને તમારી પત્ની, બંને જન્નતમાં રહો, અને અહીં મુક્તપણે જે ચાહો તે ખાઓ, પરંતુ તે વૃક્ષની નજીક ન જશો, નહીં તો જાલિમોમાં ગણાશો. ➖➖➖➖➖➖➖➖➖ فَاَزَلَّہُمَا الشَّیۡطٰنُ عَنۡہَا فَاَخۡرَجَہُمَا مِمَّا کَانَا فِیۡہِ ۪ وَ قُلۡنَا اہۡبِطُوۡا بَعۡضُکُمۡ لِبَعۡضٍ عَدُوٌّ ۚ وَ لَکُمۡ فِی الۡاَرۡضِ مُسۡتَقَرٌّ وَّ مَتَاعٌ اِلٰی حِیۡنٍ ﴿۳۶﴾ 36).છેવટે શેતાને તે બંનેને તે વૃક્ષનું પ્રલોભન આપીને અમારા આદેશ-પાલનમાંથી ચલિત કરી દીધા અને તેમને તે સ્થિતિમાંથી કઢાવીને રહ્યો, જેમાં તેઓ હતા. અમે આ...