સુરહ અન્-નિસા 6
PART:-252 (Quran-Section) (4)સુરહ અન્-નિસા આયત નં.:-6 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَابۡتَلُوا الۡيَتٰمٰى حَتّٰىۤ اِذَا بَلَغُوا النِّكَاحَ ۚ فَاِنۡ اٰنَسۡتُمۡ مِّنۡهُمۡ رُشۡدًا فَادۡفَعُوۡۤا اِلَيۡهِمۡ اَمۡوَالَهُمۡۚ وَلَا تَاۡكُلُوۡهَاۤ اِسۡرَافًا وَّبِدَارًا اَنۡ يَّكۡبَرُوۡا ؕ وَمَنۡ كَانَ غَنِيًّا فَلۡيَسۡتَعۡفِفۡ ۚ وَمَنۡ كَانَ فَقِيۡرًا فَلۡيَاۡكُلۡ بِالۡمَعۡرُوۡفِ ؕ فَاِذَا دَفَعۡتُمۡ اِلَيۡهِمۡ اَمۡوَالَهُمۡ فَاَشۡهِدُوۡا عَلَيۡهِمۡ ؕ وَكَفٰى بِاللّٰهِ حَسِيۡبًا(6) 6).અને અનાથોને તેમના સગીર થઈ જવા સુધી સુધારતા રહો અને પરીક્ષા કરતા રહો, પછી જો તમે તેમનામાં સુધાર જુઓ તો તેમને તેમનો માલ સોંપી દો અને તેમના મોટા થઈ જવાના ડરથી તેમના માલને જલ્દી જલ્દી વ્યર્થ રીતે ન ખાઓ, માલદારોને જોઈએ કે તેમના ...