સુરહ અન્-નિસા 4,5

PART:-251
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-4,5 

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاٰ تُوا النِّسَآءَ صَدُقٰتِهِنَّ نِحۡلَةً‌ ؕ فَاِنۡ طِبۡنَ لَـكُمۡ عَنۡ شَىۡءٍ مِّنۡهُ نَفۡسًا فَكُلُوۡهُ هَنِيۡٓـئًـا مَّرِیۡٓـــٴًﺎ(4)

4).અને સ્ત્રીઓને તેમની મહેર (જે રકમ લગ્નના માટે માન્ય હોય) મરજીથી આપી દો, અને જો તેઓ પોતે પોતાની મરજીથી કેટલુંક મહેર છોડી દે તો તેને પોતાની મરજીથી ખાઓ પીઓ.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَا تُؤۡتُوا السُّفَهَآءَ اَمۡوَالَـكُمُ الَّتِىۡ جَعَلَ اللّٰهُ لَـكُمۡ قِيٰمًا وَّارۡزُقُوۡهُمۡ فِيۡهَا وَاكۡسُوۡهُمۡ وَقُوۡلُوۡا لَهُمۡ قَوۡلًا مَّعۡرُوۡفًا‏(5)

5).અને નાસમજને પોતાનો માલ જેને અલ્લાહ તમારો સહારો બનાવ્યો છે ન સોંપો અને તેમાંથી તેમને ખવડાવો અને પહેરાવો અને તેમના સાથે નરમીથી વાત કરો.















Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92