Posts

Showing posts from April 23, 2020

સુરહ આલે ઈમરાન 107,108,,109

PART:-203          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-107,108,                                   109                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاَمَّا الَّذِيۡنَ ابۡيَـضَّتۡ وُجُوۡهُهُمۡ فَفِىۡ رَحۡمَةِ اللّٰهِ ؕ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ(107) 107).અને સફેદ ચહેરાવાળા અલ્લાહ (તઆલા)ની રહમતમાં હશે અને તેમાં હંમેશા રહેશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ تِلۡكَ اٰيٰتُ اللّٰهِ نَـتۡلُوۡهَا عَلَيۡكَ بِالۡحَـقِّ‌ؕ وَمَا اللّٰهُ يُرِيۡدُ ظُلۡمًا لِّلۡعٰلَمِيۡنَ‏(108) 108.).અય નબી! અમે આ સાચી આયતોને તમારા પર પઢી રહ્યા છીએ અને અલ્લાહ (તઆલા)નો ઈરાદો લોકો પર જુલમ કરવાનો નથી. તફસીર(સમજુતી):- જુલમ કરવાનો નથી એટલે કે અલ્લાહ ઈન્સાફ કરવાવાળો છે કોઈની પણ સાથે કર્ણ બરાબર પણ અન્યાય નહીં થાય ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ‌ؕ وَاِلَى اللّٰهِ تُرۡجَعُ الۡاُمُوۡرُ (109) 109).અને જે કંઈ આકાશોમાં અને ધરતીમાં છે તે અલ્લાહ (તઆલા)ના માટે છે અને અલ્લ