સુરહ આલે ઈમરાન 107,108,,109

PART:-203
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-107,108,
                                  109
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاَمَّا الَّذِيۡنَ ابۡيَـضَّتۡ وُجُوۡهُهُمۡ فَفِىۡ رَحۡمَةِ اللّٰهِ ؕ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ(107)

107).અને સફેદ ચહેરાવાળા અલ્લાહ (તઆલા)ની રહમતમાં હશે અને તેમાં હંમેશા રહેશે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

تِلۡكَ اٰيٰتُ اللّٰهِ نَـتۡلُوۡهَا عَلَيۡكَ بِالۡحَـقِّ‌ؕ وَمَا اللّٰهُ يُرِيۡدُ ظُلۡمًا لِّلۡعٰلَمِيۡنَ‏(108)

108.).અય નબી! અમે આ સાચી આયતોને તમારા પર પઢી રહ્યા છીએ અને અલ્લાહ (તઆલા)નો ઈરાદો લોકો પર જુલમ કરવાનો નથી.

તફસીર(સમજુતી):-

જુલમ કરવાનો નથી એટલે કે અલ્લાહ ઈન્સાફ કરવાવાળો છે કોઈની પણ સાથે કર્ણ બરાબર પણ અન્યાય નહીં થાય

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ‌ؕ وَاِلَى اللّٰهِ تُرۡجَعُ الۡاُمُوۡرُ (109)

109).અને જે કંઈ આકાશોમાં અને ધરતીમાં છે તે અલ્લાહ (તઆલા)ના માટે છે અને અલ્લાહ
(તઆલા)ના તરફ બધા કામોનું પાછા ફરવું છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92