(2).સુરહ બકરહ 105,106
PART:-62 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-105,106 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ مَا یَوَدُّ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ اَہۡلِ الۡکِتٰبِ وَ لَا الۡمُشۡرِکِیۡنَ اَنۡ یُّنَزَّلَ عَلَیۡکُمۡ مِّنۡ خَیۡرٍ مِّنۡ رَّبِّکُمۡ ؕ وَ اللّٰہُ یَخۡتَصُّ بِرَحۡمَتِہٖ مَنۡ یَّشَآءُ ؕ وَ اللّٰہُ ذُو الۡفَضۡلِ الۡعَظِیۡمِ ﴿۱۰۵﴾ 105). ન તો કિતાબવાળાઓના કાફિરો અને ન મૂર્તિપૂજકો ચાહે છે કે તમારા પર તમારા રબ તરફથી ભલાઈ ઉતરે (તેમની આ ઈર્ષાથી શું થયું?) અલ્લાહ તઆલા જેને ઈચ્છે પોતાની કૃપા ખાસ તરીકાથી આપી દે અને અલ્લાહ મોટો મહેરબાન છે. __________________________ مَا نَنۡسَخۡ مِنۡ اٰیَۃٍ اَوۡ نُنۡسِہَا نَاۡتِ بِخَیۡرٍ مِّنۡہَاۤ اَوۡ مِثۡلِہَا ؕ اَلَمۡ تَعۡلَمۡ اَنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۱۰۶﴾ 106. જે આયતને અમે રદ કરીએ અથવા ભૂલાવી દઈએ તેનાથી સારી અથવા તેના જેવી બીજી લાવીએ છીએ,...