સુરહ અલ્ અઅ્-રાફ 48,49
PART:-475 ~~~~~~~~ •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ અઅ્-રાફવાળાઓ અને જહન્નમીઓની વાતચીત •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• [ પારા નંબર:- 08 ] [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ] [ આયત નં.:- 48,49 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَنَادٰٓى اَصۡحٰبُ الۡاَعۡرَافِ رِجَالًا يَّعۡرِفُوۡنَهُمۡ بِسِيۡمٰٮهُمۡ قَالُوۡا مَاۤ اَغۡنٰى عَنۡكُمۡ جَمۡعُكُمۡ وَمَا كُنۡتُمۡ تَسۡتَكۡبِرُوۡنَ(48) (48). અને અઅ્-રાફવાળાઓ કેટલાક વ્યક્તિઓને તેમની , ઓળખીને પોકારશે કે, “તમારી જમાઅત અને તમારો ઘમંડ તમારા કામ ન આવ્યો.” તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ લોકો જહન્નમીઓ હશે જેને અઅ્-રાફવાળા તેમની નિશાનીઓ થી ઓળખીને કહેશે કે તમને તમારી સરદારી, તમારુ સંગઠન, તમા...