(2)સુરહ બકરહ 129,130
☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘ PART:-75 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-129, ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ رَبَّنَا وَابۡعَثۡ فِيۡهِمۡ رَسُوۡلًا مِّنۡهُمۡ يَتۡلُوۡا عَلَيۡهِمۡ اٰيٰتِكَ وَيُعَلِّمُهُمُ الۡكِتٰبَ وَالۡحِكۡمَةَ وَ يُزَكِّيۡهِمۡؕ اِنَّكَ اَنۡتَ الۡعَزِيۡزُ الۡحَكِيۡمُ (129) 129).અય અમારા રબ! એમનામાં એમનામાંથી એક રસૂલ મોકલ જે એમની પાસે તારી આયતો પઢે અને એમને કિતાબ તથા હિકમત શીખવે અને એમને પવિત્ર કરે, બેશક તુ ગાલિબ (પ્રભાવશાળી) અને હિકમતવાળો છે. તફસીર(સમજુતી):- આ હજરત ઈબ્રાહીમ(અ.સ) અને ઈસ્માઈલ(અ.સ)ની અંતિમ દુઆ છે. આ પણ અલ્લાહ તઆલાએ કબૂલ કરી લીધી. અને ઈસ્માઈલ(અ.સ) ની સંતાનમાંથી મુહમ્મદ(સ.અ.વ)ને રસુલ બનાવ્યા. એટલા માટે નબી (સ.અ.વ)એ ફરમાવ્યું, “હું મારા બાપ હજરત ઈબ્રાહી...