(2).સુરહ બકરહ 127,128

☘☘☘☘﷽☘☘☘☘☘

🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔

☘☘☘☘☘☘☘☘☘☘☘

               PART:-74
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-127,128

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________

وَاِذۡ يَرۡفَعُ اِبۡرٰهٖمُ الۡقَوَاعِدَ مِنَ الۡبَيۡتِ وَاِسۡمٰعِيۡلُؕ رَبَّنَا تَقَبَّلۡ مِنَّا ‌ؕ اِنَّكَ اَنۡتَ السَّمِيۡعُ الۡعَلِيۡمُ (127)

127).જ્યારે ઈબ્રાહીમ (અ.સ) અને ઈસ્માઈલ (અ.સ) કાઅબાની બુનિયાદ (અને દિવાલો) ઉઠાવતા જતા હતા અને કહેતા જતા હતા કે, “અય અમારા રબ! તુ અમારાથી કબૂલ કર, તું બધુંજ સાંભળનાર અને બધું જ જાણનાર છે.”
__________________________

رَبَّنَا وَاجۡعَلۡنَا مُسۡلِمَيۡنِ لَـكَ وَ مِنۡ ذُرِّيَّتِنَآ اُمَّةً مُّسۡلِمَةً لَّكَ وَاَرِنَا مَنَاسِكَنَا وَتُبۡ عَلَيۡنَا ۚ اِنَّكَ اَنۡتَ التَّوَّابُ الرَّحِيۡمُ (128)

128).અય અમારા રબ! અમને તારા ફરમાબરદાર બનાવ અને અમારી સંતાનોમાંથી એક સમૂહને તારા ફરમાબરદાર બનાવ અને અમને તારી બંદગી શીખવ
અને અમારી તૌબા કબૂલ કર, તુ તૌબા કબૂલ કરવાવાળો મહેરબાન છે.
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92