સુરહ અલ્ માઈદહ 77,78
PART:-372 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ બની ઈસરાઈલના કાફિરો પર લાનત કરવામાં આવી ======================= પારા નંબર:- 06 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 77,78 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قُلۡ يٰۤـاَهۡلَ الۡـكِتٰبِ لَا تَغۡلُوۡا فِىۡ دِيۡـنِكُمۡ غَيۡرَ الۡحَـقِّ وَلَا تَتَّبِعُوۡۤا اَهۡوَآءَ قَوۡمٍ قَدۡ ضَلُّوۡا مِنۡ قَبۡلُ وَاَضَلُّوۡا كَثِيۡرًا وَّضَلُّوۡا عَنۡ سَوَآءِ السَّبِيۡلِ(77) (77). કહી દો, “હે કિતાબવાળાઓ! પોતાના ધર્મમાં અતિશયોક્તિ ન કરો, અન...