સુરહ અન્-નિસા 115,116

PART:-305
       
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-115,116
       
☘☘☘☘☘☘☘☘☘☘☘                       
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

 રસુલ(ﷺ) નુ અનુસરણ ન‌ કરવું તે ઈસ્લામમાંથી નીકળી જવા જેવું છે

શિર્ક સૌથી મોટો જુર્મ છે

☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَنۡ يُّشَاقِقِ الرَّسُوۡلَ مِنۡۢ بَعۡدِ مَا تَبَيَّنَ لَـهُ الۡهُدٰى وَ يَـتَّبِعۡ غَيۡرَ سَبِيۡلِ الۡمُؤۡمِنِيۡنَ نُوَلِّهٖ مَا تَوَلّٰى وَنُصۡلِهٖ جَهَـنَّمَ‌ ؕ وَسَآءَتۡ مَصِيۡرًا (115)

115).અને જે કોઈ સત્ય માર્ગને સ્પષ્ટ થઈ ગયા પછી
રસૂલ (ﷺ)નો વિરોધ કરશે અને મુસલમાનોના માર્ગ
સિવાય બીજા કોઈ માર્ગની શોધ કરશે, અમે તેને તેની
તરફ ફેરવી દઈશું જેની તરફ તે ફરતો હોય, પછી અમે
તેને જહન્નમમાં ઝોંકીશું અને તે ઘણી ખરાબ જગ્યા છે.

તફસીર (સમજુતી):-

હિદાયત સ્પષ્ટ થઈ ગયા પછી રસૂલ (ﷺ)ના વિરુધ્ધ અને મુસલમાનોના રસ્તાને છોડી બીજા રસ્તાનું અનુસરણ
કરવું ઈસ્લામમાંથી નીકળી જવા જેવું છે. જેના પર અહિંયા જહન્નમની ધમકી આપવામાં આવી છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ اللّٰهَ لَا يَغۡفِرُ اَنۡ يُّشۡرَكَ بِهٖ وَيَغۡفِرُ مَا دُوۡنَ ذٰ لِكَ لِمَنۡ يَّشَآءُ‌ ؕ وَمَنۡ يُّشۡرِكۡ بِاللّٰهِ فَقَدۡ ضَلَّ ضَلٰلًاۢ بَعِيۡدًا(116)

116).અલ્લાહ પોતાની સાથે શિર્ક કરવાને કદી પણ માફ
નહિં કરે અને તેના સિવાય (ગુનાહોને) જેના માટે
ઈચ્છશે માફ કરી દેશે અને જેણે અલ્લાહની સાથે શિર્ક
કર્યું તે ઘણો દૂર ભટકી ગયો.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92